Construction EquipmentInfrastructureNEWS

2021માં કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના વેચાણમાં 20-25 ટકાની વૃદ્ધિ થશે- જેસીબી

કેન્દ્ર સરકારના રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટોને જોતાં, કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં 20-25 ટકા વૃદ્ધિ થશે અને 2022માં માર્કેટ તેજીમાં આવશે તેવું જેસીબી ઈન્ડિયા મેનેજિંગ ડીરેક્ટર દીપક શેઠ્ઠીએ મીડીયાને જણાવ્યું છે. કોરોનાકાળની દ્વિતીય લહેર હોવા છતાં, કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝે, જાન્યુઆરી-જૂન સુધીમાં 65 ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો છે.

કોવિડની બીજી લહેર ખૂબ જ ભયંકર હતી છતાં, 2021ના વર્ષમાં કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના વેચાણમાં 20-25 ટકા થશે. એક અંદાજ મુજબ, દેશભરમાં 2020માં કુલ 63,500 કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટનું વેચાણ થયું હતું.

નોંધનીય છેકે, જેસીબીના કંપનીના કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના લોચિંગ દરમિયાન દીપક શેઠ્ઠીએ આ વાત મીડીયા સમક્ષ કહી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈકોનોમી ટાઈમ્સ.

Show More

Related Articles

6 Comments

  1. Pingback: micro step
  2. Pingback: lasik
  3. Pingback: pgslot
  4. Pingback: รถ6ล้อ
Back to top button
Close