GovernmentInfrastructureNEWSVIDEO
12,000 કરોડના ચારધામ પ્રોજેક્ટમાં 40 પેકેજનું નિર્માંણકાર્ય ચાલુ, કેન્દ્રીય મંત્રી, નિતીન ગડકરી
હિન્દુઓના આસ્થા સમા અને ખૂબ જ મહત્વના ગણાતાં ચારધામ યાત્રા, દરેક ભારતીય સહિત અન્ય પ્રવાસીઓ સરળતાથી અને વિઘ્નરહિત કરી શકે તેવા ઉમદા હેતુસર, ભારત સરકાર ચારધામ પ્રોજેક્ટ નિર્માંણ કરી રહી છે. ત્યારે, દેશનો મહત્વનો ચારધામ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી લોકસભા પટલ પર પ્રોજેક્ટના કાર્ય અંગેની માહિતી આપી રહ્યા છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments