GovernmentGovtNEWSPROJECTS
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે, ગિફ્ટ સિટીના વિકાસ કાર્યોની કરી સમીક્ષા
Union Home Minister Amit Shah reviews the development work of Gift City


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશની પ્રથમ સ્માર્ટ ગિફટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બનાવવા, ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે તા. 16 મે 2022 ના રોજ ગિફ્ટ સિટી ખાતે આવેલા i-Create ની કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુલાકાત લીધી હતી. અને ગિફ્ટ સિટીના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, કે. કૈલાશનાથન્, ગિફ્ટ સિટીના અધિકારી દીપેશ શાહ સહિતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments