ArchitectsConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
સાબરમતી રેલવે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ, PM મોદીના હસ્તે શુક્રવારે કરાશે ખાતમુહૂર્ત
Sabarmati railway station to be redeveloped, PM Modi to lay foundation on Friday
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ વખતે તેઓ વડોદરામાં યોજાનારા ગુજરાત ગૌરવ મહાસંમેલનમાંથી રેલ્વેના રૂ.16.369 કરોડના 18 પ્રકલ્પોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણો કરશે. વડાપ્રધાન અમદાવાદ- બોટાદ પેસેન્જર ટ્રેનને લીલીઝંડી આપશે. દિલ્હી- મુંબઈ વચ્ચેના ડેડીકેટ ફ્રેટ કોરિડોર- DFC હેઠળના પાલનપુર- માદર વચ્ચેના રૂટનું લોકાર્પણ કરશે. એટલું જ નહી, સાબરમતી રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
7 Comments