Civil TechnologyConstructionHousingNEWS
અમદાવાદમાં યોજાયો precast અને Prefabricated નો બે દિવસીય ટ્રેડ શો
Precast and Prefabricated two day trade show held in Ahmedabad
અમદાવાદમાં Prefabricated અને Precast construction નો બે દિવસીય ટ્રેડ શૉ અને સેમિનારનો આજથી પ્રારંભ થયો છે. જેમાં Prefabricated અને Precast construction કંપનીઓ જેવીકે PSP Precast Factory, URBANAAC Precast, BN precast, Shashi Prefabricated કંપની સહિત કેટલીક કંપનીઓએ ભાગ લીધો છે.
આજથી શરૂ થયેલા આ ટ્રેડ શોમાં construction સાથે જોડાયેલા બિઝનેસમેનોએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. તેમજ precast અને Prefabricated અંગેના સેમિનારોનું પણ આયોજન થયું હતું.
ટીમ બિલ્ટ ઇન્ડિયા.
20 Comments