Civil TechnologyConstructionNEWSPROJECTSVIDEO
PSP Precast factory: ગુજરાતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન યુગનો પ્રારંભ
PSP Precast factory: The beginning of precast construction era in Gujarat
ગુજરાતમાં પ્રિકાસ્ટ કંસ્ટ્રક્શન યુગ શરુ થઈ ચૂક્યો છે. તાજેતરમાં દેશની નામાંકિત કંસ્ટ્રક્શન કંપની PSP Projects Limited એ નળ સરોવર રોડ નજીક આવેલા માણકોલ ગામ પાસે PSP Precast factory નો ભવ્ય પ્રારંભ કર્યો છે.
નોંધનીય છે કે, તા 9 એપ્રિલના રોજ પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડનું નવું સાહસ પીએસપી પ્રિકાસ્ટ ફેક્ટરીનું ભવ્ય ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના નામાંકિત કૉન્ટ્રાક્ટર્સ, ડેવલપર્સ, આર્ટીટેક્ટ સહિત અનેક બિઝનેસમેનોએ હાજરી આપી હતી.
ત્યારે નિહાળો તેની એક ઝલક……..
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments