CementHousingInfrastructureNEWS
અલ્ટ્રાટેક સિમેન્ટનો બીજા ક્વાટરમાં, સિમેન્ટનું સેલ્સ વોલ્યૂમમાં 8 ટકાના વધારા સાથે, 2.16 કરોડ ટન પર, 1314 કરોડ નફો નોંધાયો.
UltraTech Q2 Results: Net profit rises 7.6% YoY to Rs 1,300 cr, misses Street estimates
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ, 30 સપ્ટેમ્બર-2021 પૂર્ણ બાદ, બીજા ક્વાટરના પરિણામો જાહેર કર્યાં છે. પરિણામોના જણાવ્યાનુસાર, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના બીજા ક્વાટરમાં કંસોલીડેટેડ નફો 1314 કરોડ રુપિયા નોંધાયો છે. જોકે, 1342 કરોડ નફો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. વાર્ષિક સેલ્સમાં 8 ટકાના વધારા સાથે 2.16 કરોડ ટન પર પહોચ્યું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments