Big StoryInfrastructureNEWSVIDEO
વડોદરાની પટેલ ઈન્ફ્રા. લિમિટેડે, કોંક્રિટ રોડ નિર્માંણમાં વર્લ્ડ રેકોર્ડ કરીને, ગુજરાતનું નામ વિશ્વસ્તરીય અંકિત કર્યું
ગુજરાતની નામાંકિત પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે, કોંક્રિટ રોડ નિર્માંણમાં વિશ્વ રેકોર્ડ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. માત્ર 24 કલાકમાં જ 2.6 કિલોમીટરનો કોંક્રિટ રોડ નિર્માંણ કરીને, રોડ કંસ્ટ્રક્શન સેક્ટરમાં એક આગવું નામ વિશ્વ સ્તરીય અંકિત કર્યું છે. ત્યારે અહીં જૂઓ વિશ્વ સ્તરીય રેકોર્ડનાં વિડિયો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
10 Comments