• શું આપની કન્સ્ટ્રક્શન સાઈટ પર રેતી અને સિમેન્ટનો બગાડ થાય છે ?
• શું આપ રેતી અને સિમેન્ટના મિશ્રણ કરવાની ઝંઝટમાંથી મુક્ત થવા માંગો છો?
જો હા….તો, આજે જ ખરીદો…પ્યોર મોર્ટાર
શા માટે PURE જ ? કારણ કે, ઉચ્ચ કામગીરી, એકધારી ગુણવત્તા, વધુ મજબુત અને સારુ પરિણામ
PURE, એક રેડી ટુ યુઝ સેન્ટ સિમેન્ટ Mortar…જે ચણતર માટે, પ્લાસ્ટર માટે અને છતના પ્લાસ્ટર માટે વપરાતું રેતી અને સિમેન્ટનું એક મિશ્રણ છે. Indian Standard Cords ના નિયમોનુસાર, તમામ પ્રકારના પ્રમાણોના આધીન તૈયાર કરવામાં આવે છે. નિશ્વિત માપ મુજબ ચાક્કસાઈ પૂર્વક પરિક્ષણ કરેલા ઘટકોના મિશ્રણવાળી પ્રોડક્ટ અમારા પ્લાન્ટમાં તૈયાર થાય છે.
સંતોષ કેમિકલ કંપનીના ડાયરેક્ટર આષિશ પટેલના જણાવ્યાનુસાર, ગુણવત્તાના ચાક્કસ ધારાધોરણોને ધ્યાનમા રાખીને અમે અમારા માનવંતા ગ્રાહકોને ગુણવત્તાસભર પ્રોડક્ટ આપીએ છીએ. શ્રેષ્ટ ગુણવત્તાવાળી ખનીજ પસંદ કરીને અનુભવી નિષ્ણાંતો દ્વારા અમારી આધુનિક લેબોરેટરીમાં IS, BS અને ASTM સ્ટાન્ડર્ડ મુજબ ટેસ્ટ કરીએ છીએ.
પ્યોર મોર્ટાર પ્રોડક્ટનું ઉત્પાદન કરતાં પહેલાં મિશ્રણની ફોર્મ્યુલા મુજબ દરેક ઘટકોના વિવધ પ્રમાણ સાથે અનેક પરીક્ષણો કરીને ક્વોલિટી કન્ટ્રોલ લેબમાં નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ટેસ્ટ કરવામાં આવે છે. સફળ પરીક્ષણ બાદ, કુશળ ઓપરેટરો દ્વારા અમારા અદ્યતન પ્લાન્ટમાં મોટીમાત્રામાં બેચનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્પાદન દરમિયાન પ્રતિ કલાકે સેમ્પલ લઈને તેના સર્ટીફાઈડ ટેસ્ટ થાય છે. છેલ્લે ઈલેક્ટ્રોનિક ફિડર સાથે વજન કરીને ગ્રાહકને આપવા માટે પેક કરવામાં આવે છે.
6 Comments