Government
-
લોકો પરેશાન ના તે માટે નિર્માણાધીન બિલ્ડિંગો પર લીલું કપડું બાંધવાની મુખ્યમંત્રીએ બિલ્ડરોને સલાહ આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દરેક ડેવલપર્સે પોતાની સાઈટ પર જ્યારે નિર્માણકાર્ય ચાલતું હોય ત્યારે આસપાસના…
Read More » -
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા પ્રેસિડેન્ટ તરીકે ધ્રુવ પટેલની નિમણૂંક, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ.
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ હાઉસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવી ટીમને જાહેર કરવામાં આવી હતી.જેમાં શ્રી અમી…
Read More » -
10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ધોલેરા સરનું ભાવિ રહેશે આકર્ષણનું કેન્દ્ર
ધોલેરા સરને ગુજરાત સરકાર દેશની પ્રથમ સ્માર્ટ અને ટે્ક સિટી ગિફ્ટ સિટીની જેમ વિશ્વ સ્તરીય પર લઈ જવા માટે અથાક…
Read More » -
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ ટીમની સફળતા, 10મહિનામાં બુલેટ ટ્રેનની ટનલ તૈયાર
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં ગુજરાતના વલસાડ જિલ્લા નજીક આવેલા ઝરોલી ગામ પાસેના પર્વતમાંથી ટનલ બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીને…
Read More » -
રેરા નોંધણી વગર સેલ કે માર્કેટિંગ કરતા ડેવલપર્સ સામે ગુજરાત રેરાની લાલ આંખ,ગ્રાહકોને પણ કહ્યું રહો સાવધાન !
મકાન ખરીદનાર ગ્રાહકો સાથે કોઈ પ્રકારની છેતરપિંડી ના થાય અને તેમના હિતોનું રક્ષણ થાય તે માટે ગુજરાત રેરાએ પ્રિ-લોન્ચિંગ પ્રોજેક્ટના…
Read More » -
ગિફ્ટ સિટી એ ભારતના વિકાસનું પ્રતિબિંબ છે.- વડાપ્રધાન મોદી
નાણાકીય સહયોગની સંસ્થાઓની વધતી જતી જરૂરિયાત વિશે વાત કરતા વડાપ્રધાન મોદી GIFT સિટીની વધતી જતી સુસંગતતા પર કહ્યું હતું કે,“ગિફ્ટ સિટી અમારા સમગ્ર સરકારના અભિગમને પ્રતિબિંબિત કરે છે. અહીં કેન્દ્ર, રાજ્ય અને IFSC સત્તાવાળાઓ વિશ્વમાં શ્રેષ્ઠ નિયમનકારી વાતાવરણ બનાવવા માટે સાથે મળીને કામ કરે છે. આપણે તેને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય માર્કેટ પ્લેસ બનાવવાના વધુ તીવ્ર પ્રયાસો કરવા જોઈએ” તેવો…
Read More » -
હવે ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન અને વિશ્વની ત્રીજી ઈકોનોમી બનશે- વડાપ્રધાન મોદીની ગેરંટી
આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટના 20 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશની…
Read More » -
બુધવારે સવારે વડાપ્રધાન મોદી સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ ગુજરાતના 20વર્ષ પૂર્ણોહૂતિ કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેને લઈને અમદાવાદના સાયન્સ સિટીમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર,…
Read More » -
જૂના-જર્જરિત બ્રિજોનું સરકારે AI જેવી ટેક્નોલોજીથી અગાઉથી નિરીક્ષણ કરાવીને, પ્રજા હિતમાં કામ કરવું જરુરી- દર્શકોનાં મંતવ્યાં
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ પાસે આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ ઉપરથી ડમ્પર પસાર થતાની સાથે જ બ્રિજ તૂટી પડ્યો હતો.અને ડમ્પરની સાથે…
Read More » -
આજે શિવનગરી કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ખાતમુર્હૂત
કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સમા બાબા વિશ્વનાથ મહાદેવની નગરી કાશીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનું ખાતમુર્હૂત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતમાં…
Read More »