GovernmentNEWS

કેન્દ્ર સરકારે ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS કેડરમાં બઢતી આપી.

કેન્દ્ર સરકારના જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, ગુજરાત રાજ્યના 17 ગુજરાતના ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં બઢતી આપવામાં આવી છે.

જેમાં બઢતી મેળવનારા અધિકારીઓમાં આર. એન. કુચારા, આર. પી. પટેલ, સી. બી. ગણાત્રા, સી. એ. ગાંધી, બી. એન. પટેલ, એમ. કે. જોશી, એ. કે. જોશી, કે. એસ. ઝાલા, વી. કે. જાદવ, ડી. કે. પટેલ, બી. એચ. પટેલ, આઈ. આર. વાળા, એમ. ડી. ચુડાસમા, બી. એસ. પ્રજાપતિ, વી. જી. પટેલ, એ. કે. વસ્તાણી અને પી. બી. રાઠોડનો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close