NEWS
-
હવે બિલ્ડરોની વ્યવસાય અંગેના નીતિ-નિયમોની ભંગ કરવાની માનસિકતા નથી- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના ત્રિદિવસીય ભવ્ય પ્રોપર્ટી ઓલિમ્પિયાડના શુભારંભ દરમિયાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના બિલ્ડર્સની કાર્યપદ્ધતિ, ગુજરાતના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરી વિકાસની…
Read More » -
સરખેજથી ધોલેરા વચ્ચે 109 કિમી. લાંબી નવી રેલ્વેલાઈન નંખાશે, તો ધોલેરાથી લોથલ વચ્ચે 20 કિમી. રેલ્વેલાઈનનું પ્લાનિંગ- કેન્દ્ર સરકારની મંજૂરી
કેન્દ્ર સરકારે ગુજરાતમાં અમલમાં આવનારા બે મહત્વના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને કાનૂની પ્રક્રિયાઓ ઝડપી બનાવવા જિલ્લા સ્તરના…
Read More » -
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમદાવાદ-ગાંધીનગરની આસપાસના 5 ગામોની 125 હેક્ટર જમીનનો સમાવેશ.
ગુજરાત સરકારની એકમ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSIDCL), જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે, જે દ્વારા…
Read More » -
કેન્દ્ર સરકારે CRIF હેઠળ ગુજરાતમાં 41 રાજ્ય માર્ગ પ્રોજેક્ટ માટે ₹1,078 કરોડ મંજૂર
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળ ગુજરાત રાજ્ય સરકારના વિવિધ માર્ગ પ્રોજેક્ટ માટે ₹1,078.13 કરોડની મંજૂરી આપી છે,…
Read More » -
નિરમા ગ્રુપની પકવાન સર્કલ નજીક નિર્માણ પામશે, 555 રુમ ધરાવતી 19માળની ફાઈવસ્ટાર હોટલ
ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ નિરમા ગ્રુપ હોસ્પિટાલીટી સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત, નિરમા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરનો ધમધમતો…
Read More » -
પીએમ મોદી 3 દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં કરશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઉદ્દઘાટન,12 જાન્યુ.એ જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે દરમિયાન તેઓ સૌ પ્રથમ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 12 જાન્યુ. એ ગાંધીનગર મહાત્મા મંદિરથી, 5.36 કિમી.લાંબો મેટ્રોરેલનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે તે દરમિયાન, અમદાવાદ–ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કામાં મહત્વપૂર્ણ એવા જૂના…
Read More » -
ચાંદખેડા વિસ્તારમાં નિર્માણ પામનાર લુલુ મોલની એકચ્યૂઅલ સાઈટ, 2026માં નિર્માણની શરુઆત થશે- સૂત્રો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસ.પી રીંગ રોડની અડીને, લુલુ ગ્રુપનો ભારતનો સૌથી મોટો મોલ નિર્માણ પામવા જઈ રહ્યો છે, જેની એક્ચ્યૂઅલ…
Read More » -
ગુજરાતના તમામ બ્રિજોનું ફરજિયાત નિરીક્ષણ કરીને રિપોર્ટ કરવો જરુરી, નહિંતર ફરી ગંભીરા બ્રિજવાળી થશે.
અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં નિર્માણ પામેલા કેટલાક ફ્લાયઓવર બ્રિજ, કે અંડરપાસ બ્રિજનું સમારકામ અથવા તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જરુરી…
Read More » -
2026માં ફ્લેટના ભાવ વધી શકે, જેથી, હમણાં ફ્લેટ કે ઘર ખરીદવું ફાયદાકારક બનશે- સર્વે
હમણાં ફ્લેટ કે ઘર ખરીદવું તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. તાજેતરના એક સર્વે મુજબ, 2026માં મકાનોના ભાવ વધી…
Read More »