Civil EngineeringCivil EngineersNEWS
નિહાળો : અમદાવાદની શાન અને લેન્ડમાર્ક સાબરમતી રીવરફ્રન્ટને
Looks: Glimpse of Amadavad’s landmark Sabarmati Riverfront.
અમદાવાદ શહેરની શાન અને ગુજરાતનું લેન્ડમાર્ક એવા સાબરમતી રીવરફ્રન્ટના સૌદર્યને નિહાળવું, તે પણ એક અનેરો લ્હાવો છે. ત્યારે નિહાળો….
ન્યૂ ઈન્ડિયાનો પ્રથમ રીવરફ્રન્ટ અને સિવીલ એન્જિનિયરીંગનો એક અદ્દભૂત નિર્માણ સાબરમતી રીવરફ્રન્ટનાં મનોરમ્ય દશ્યોને.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments