NEWSUpdates

અંબાલા-કોટપુતળી એક્સપ્રેસ વેનું લોકાર્પણ માર્ચ-2022 માં થશે.

313 Km Long Rs 11,000 Crore Ambala - Kotputli Greenfield Expressway To Be Ready For Public By March 2022

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છેકે, 313 કિલોમીટરની લંબાઈ ધરાવતો અંબાલા-કોટપુતળી સિક્સ લેન એક્સપ્રેસ વેને માર્ચ-2022માં લોકાર્પણ કરવામાં આવશે. 11000 કરોડ રુપિયામાં નિર્માંણ પામી રહેલા અંબાલા-કોટપુતળી એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્ય હાલ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે. અને આગામી માર્ચ-2022માં તેનું લોકાપર્ણ કરવામાં આવશે.

વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, અંબાલા-કોટપુતળી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ કોરીડોર પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રાજ્યોમાં રોડ ઈન્ફાસ્ટ્રક્ચરમાં મોટા બદલાવ લાવશે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close