GovernmentInfrastructureNEWSPROJECTS

CWG 2030 બાદ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંભાળવા ગુજરાત બનાવશે SPV

ગાંધીનગર: 2030 Commonwealth Games માટે અમદાવાદમાં બની રહેલા મોટા સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને Games બાદ પણ સક્રિય અને આર્થિક રીતે ટકાઉ રાખવા માટે ગુજરાત સરકારે લાંબા ગાળાની યોજના તૈયાર કરી છે. .

સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં આવેલા Retail અને Hospitality Spacesને Games બાદ Commercial Lease પર આપવામાં આવશે. તેમાંથી મળતી આવકનો ઉપયોગ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને લાંબા ગાળાના ખર્ચ માટે કરવામાં આવશે.

આ માટે Infrastructure Legacy & Operations Trust ને SPV તરીકે વિકસાવવામાં આવશે, જે Sardar Vallabhbhai Patel Sports Enclave અને નરનપુરાના Veer Savarkar Sports Complexનું લાંબા ગાળાનું સંચાલન કરશે.

આ યોજના દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને Financially Self-Sustaining બનાવીને Games બાદ પણ અમદાવાદના લોકો માટે લાંબા સમય સુધી ઉપયોગી રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઇન્ડિયા  , સૌજન્ય: ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 

Show More

Related Articles

Back to top button
Close