GovernmentHousingNEWS

ઉત્તરપ્રદેશના લખનૌમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી, બચાવ કામગીરી પૂરજોસમાં

Lucknow building collapse: Construction was illegal, officials warn of 'strict action' against builder.

ઉત્તરપ્રદેશના લખનૌમાં મંગળવારે સાંજે ચાર માળની રહેણાંક ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં હાલ કોઈના મોત થયાની ખબર મળી નથી. અત્યાર સુધીમાં કુલ 14 લોકોને ધરાશાયી થયેલી ઈમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.હાલ ઘટનાસ્થળે NDRF અને SDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.

ઉત્તર પ્રદેશના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું હતું કે તેમની પાસે કાટમાળની અંદર ફસાયેલા વધુ ત્રણ લોકોનો “ચોક્કસ સંકેત” છે. “ઓપરેશન ઓછામાં ઓછા પાંચ કલાક વધુ ચાલશે. વધુમાં તેમણે કહ્યું છે કે આ કેસમાં જે પણ જવાબદાર હશે તેની સામે “સખ્ત કાર્યવાહી” કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- હિન્દુસ્તાન ટાઈમ્સ.

Show More

Related Articles

Back to top button
Close