Architect-DesignArchitectsArchitecture/InteriorHousingNEWS
ભારતના મહાન આર્કીટેક્ટ બી.વી. દોશીનું 96 વર્ષે અવાસન, આજે બપોરે 2.30 કલાકે સ્મશાનયાત્રા નિકળશે.
Indian eminent-well known architect B.V. Doshi passed away today at age of 96 years.
ભારતના મહાન આર્કીટેક્ટ બી. વી. દોશીનું 96 વર્ષે આજે અવસાન થયું છે. બાલકિષ્ણા વિઠ્ઠલદાસ દોશીના નિધનથી ભારતીય આર્કીટેક્ટ જગતમાં ઘેરો શોક પ્રસર્યો છે. આ સાથે કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં પણ શોક જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, 26 ઓગસ્ટ-1927 જન્મેલા બી.વી દોશી આર્કીટેક્ટ તરીકે કરેલા સર્જોનો વિશ્વભરમાં જાણીતા હતા. તેઓને આર્કીટેક્ટ ક્ષેત્રે મહાન એવોર્ડ પ્રિટ્ઝકર પ્રાઈઝથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને ભારત સરકારે પદ્મ ભૂષણ, પદ્મશ્રી સહિતના અનેક એવોર્ડથી પુરસ્કૃત એવા બીવી દોશી સાહેબ આ દુનિયામાં હવે નથી રહ્યા. જેની ખોટ આર્કિટેક્ટ જગતમાં રહેશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments