GovernmentHousingNEWS

અમદાવાદ ગાહેડ ક્રેડાઈ હાઉસ ખાતે, આજે સૂચિત જંત્રીના દરોના વધારા અંગે ચર્ચાનું આયોજન, આજે બપોરે 1 વાગે થશે શરુ.  

રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી સૂચિત જંત્રીને અનુલક્ષીને ક્રેડાઈ ગાહેડ ગુજરાત દ્વારા ક્રેડાઈ હાઉસ ખાતે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચા આજે બપોરે 1 વાગે શરુ થશે. અને રિયલ એસ્ટેટ માર્કેટ અને પ્રોપર્ટી ખરીદનાર લોકો માટે રાજ્ય સરકાર ચોક્કસ અને જન હિત અંગેનો નિર્ણય લે તે માટે આ ચર્ચા કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close