NEWS

શાપૂરજી પલોનજી ગ્રુપના વડા પલોનજીનું આજે થયું નિધન

Shapoorji Pallonji Group's head Pallonji Mistry passes away today

દેશના નામાંકિત શાપૂરજી પલોનજી ગ્રુપના વડા પલોનજી મિસ્ત્રીનું આજે તેમના નિવાસસ્થાને નિધન થયું છે, કંપનીના અધિકારીઓના જણાવ્યાનુસાર, મંગળવાર, 28 જૂન, 2022 ના રોજ નિધન થયું છે.

93 વર્ષીય પલોનજી મિસ્ત્રી, ટાટા ગ્રૂપમાં 18.4 ટકા હોલ્ડિંગ સાથે સૌથી મોટા વ્યક્તિગત શેરધારક હતા. સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ તેમના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાનમાં તેઓ ઊંઘમાં મૃત્યુ પામ્યા હતા તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ધ હિન્દુ.

Show More

Related Articles

Back to top button
Close