GovernmentInfrastructureNEWS
ગોતા બ્રીજથી એસપી રીંગ વચ્ચેના 4 લેન રોડનું નિર્માંણકાર્ય પૂરજોસમાં, 6 મહિના થઈ શકે પૂર્ણ.
Gota Bridge to SP Ring 4 lane road is being constructed, which is likely to inaugurate coming 6 months.

ગોતા સર્કલથી ઓગણજ સર્કલ સુધીનો રોડ પણ હાલ રિનોવેશન થઈ રહ્યો છે, સાથે સાથે ગોતા-ઓગણજ રોડને 600 મીટર સમાંતર સરખેજ તરફ ગોતા બ્રીજથી સરદાર પટેલ રીંગ સુધીના 4 લેન રોડનું નિર્માંણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે. આ રોડનું નિર્માંણકાર્ય 50-60 ટકા પૂર્ણ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડનું નિર્માંણ કરવામાં આવી રહ્યું છે. રોડ નિર્માંણ કરવામાં મોખરે એવી આર. કે. સી રોડ કંસ્ટ્રક્શન કંપની આ રોડ નિર્માંણ કરી રહી છે. અંદાજિત છ મહિનામાં આ રોડનું લોકાર્પણ કરવામાં આવશે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છેકે, આ રોડ આર-3 ઝોનમાંથી પ્રસાર થઈ રહ્યું છે જેથી, જમીનની કિંમતો વધશે અને બંગ્લોઝ કે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં બુસ્ટ અપ આવશે તેવું લાગી રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
13 Comments