NEWS
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કલોલ-પાનસર વચ્ચેના રોડનું સમારકામ જાતે ઊભા રહીને કરાવ્યું.
Roads and Buildings Minister Purnesh Modi repaired the road between Kalol and Pansar under his inspection.
1 થી 10 ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લાઓના રોડ ઉપર પડેલા ખાડા પુરવા અને તેનું સમારકામ કરવા ગુજરાત સરકારે અભિયાન શરુ કર્યું છે. જેના ભાગરુપે, ગુજરાત રાજ્યના માર્ગ-મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ, કલોલ અને પાનસર વચ્ચેના રોડ ઉપર પડેલા ખાડાઓનું મરામત જાતે રહીને કરાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ ગુજરાતની જનતા અપીલ કરી હતી કે, વોટ્સએપ દ્વારા રોડના ખાડાઓનું મરામત કરવાનું ફરિયાદો મળીને તેનું નિરાકારણ દસ દિવસના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે. જોકે, બાકી રહે તેનું તે બાદ પણ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments