Built India TalkInfrastructureVIDEO

ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામી રહેલા મોડલ રોડ એસ.જી. હાઈવે ની ઝલક

દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે માળખાકીય વિકાસ અનિવાર્ય છે. માળખાકીય વિકાસ દેશના અર્થતંત્રનું કરોડરજ્જુ સમાન છે. દેશના મોટાભાગના રાજ્યોમાં માળખાકીય વિકાસ સાધવા સરકાર સક્રિય છે. જેના ભાગરુપે ગુજરાતના આર્થિકનગર અમદાવાદ અને પાટનગર ગાંધીનગરને જોડતા અને રાજ્યના વિકાસની ધરોહર સમા એસ.જી હાઈવેને મોડેલ રોડ નિર્માંણ કરવા રાજ્ય સરકાર 850 કરોડ રુપિયા ફાળવ્યા છે. હાલ તેનું નિર્માંણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. એસ.જી. હાઈવે પર કુલ સાત ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામી રહ્યા છે. જેમાં એક એલિવેટેડ બ્રીજ નિર્માંણ પામી રહ્યો છે. જે ગોતા બ્રીજથી ઝાયડસ્ સર્કલ સુધી નિર્માંણ પામી રહ્યો છે. ત્યારે આવો માણીએ કેવો નિર્માંણ પામી રહ્યો આપણો મોડલ રોડ.

સૌજન્ય ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close