Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
Union Home and Co-operation Minister Amit Shah inaugurated the railway underpass in Ahmedabad

આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ.


₹5.12 કરોડના ખર્ચે બનેલા આ અન્ડર પાસ દ્વારા ચાંદલોડિયા, ગોતા, રાણીપ, નિર્ણયનગર અને ઘાટલોડિયાના લોકોને વધુ ટ્રાફિક જામથી મુક્તિ અને સારી કનેક્ટિવિટી મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.
15 Comments