Big Story
-
જાણો- ગુજરાતના નવા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માંણ મંત્રી વિનોદ મોરડીયાને.
સુરતના કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાને નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેઓને શહેરી વિકાસ અને…
Read More » -
જાણો- ગુજરાતના નવા માર્ગ- મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીને.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળમાં સમાવિષ્ઠ મંત્રીઓમાંનો એક મંત્રી પૂર્ણેશભાઈ ઈશ્વરભાઈ મોદી છે. જેઓ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં…
Read More » -
કાશ્મિર માં દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ, આર્કનું કામ પૂરું
જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડવા જન્મુની ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચા રેલવે બ્રિજની આર્કનું કામ પૂરૂં કરીને એન્જિનિયરોએ ઈતિહાસ રચી…
Read More » -
હેરિટેજ પ્રોજેક્ટ:6 વર્ષ પછી કાલુપુર ટાવરના ટકોરા વાગશે, 9.74 લાખમાં નવીનીકરણ
બ્રિટિશ શાસનમાં ક્લૉક ટાવરની પરંપરા શરૂ થઇ હતીહેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત પ્લાસ્ટર અને રંગરોગાન શરૂ આ છે કાલુપુર ટાવર જે હાલ…
Read More » -
ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 2020: સૌથી સારા રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 10 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોના રેન્કિંગમાં…
Read More » -
ગુજરાત નુ બજેટ, 4506 કરોડના ખર્ચે 16854 કિમીના રસ્તાઓનું રિસરફેસિંગ કરાશે
શહેરી વિકાસ 13493 કરોડ• મહિલા જૂથોને રુ. 1 લાખ સુધી વ્યાજ રહિત ધિરાણ• વડોદરા, ભાવનગર, જામનગર શહેરમાં પણ મેટ્રો લાઈટ-મેટ્રો…
Read More » -
ગુજરાત બજેટ :ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવું નિવાસસ્થાન બનશે, ગુજરાતમાં 150 વધુ 108 એમ્બ્યુલન્સ આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે રૂ. 652 કરોડની જોગવાઈઆરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડનું જોગવાઈમહિલા અને બાળક વિકાસ…
Read More » -
સ્ટેડિયમ મોદીનું, પાવર પટેલનો, નામનો ખેલ : પૂર્વ વડાપ્રધાનોના નામે દેશમાં 17 સ્ટેડિયમ, સૌથી વધુ 9 નેહરુના નામે
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાન મોદીનું નામ અપાયું છે. દેશમાં અન્ય સ્ટેડિયમોને પણ અગાઉ રાજકીય નેતાઓના નામ અપાયા હતા.…
Read More » -
4600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ એન્કલેવ:અમદાવાદ હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે, નારણપુરામાં 458 કરોડના ખર્ચે 18 એકર જમીનમાં બનશે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
કોમનવેલ્થ, એશિયાડ અને ઓલમ્પિક જેવી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન એક જ શહેરમાં અને જગ્યાએ યોજી શકાશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું…
Read More » -
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ ગ્રાઉન્ડ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું
રાષ્ટ્રધ્વજ અંદર નહીં લઈ જવા દેતાં દર્શકોનો હોબાળોએક મહિલાએ નોકરીએ જવાનું મોડું થતાં પોલીસ સાથે બોલાચાલી કરી હતીસ્ટેડિયમમાં રાષ્ટ્ધ્વજને અંદર…
Read More »