GovernmentGovtInfrastructureNEWSPROJECTSUrban Development
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Chief Minister Bhupendra Patel inaugurated development projects worth Rs 239 crore in Ahmedabad.
અમદાવાદ મહાનગરમાં ડ્રેનેજ, હાઉસિંગ, સુએજ, વોટર ડિસ્ટ્રીબ્યૂશન, ઓવરબ્રિજ સહિતના રૂ. ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો એકસમાન રીતે સુંદર વિકાસ થઈ રહ્યો છે, જેના લીધે શહેર “લીવેબલ અને લવેબલ” બન્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments