GovernmentInfrastructureNEWS
એલ એન્ડ ટીને, નર્મદા જળ સંસાધનના મહત્વના ઓડર મળ્યા
Narmda Projects Works
કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દેશની જાણીતી લાર્સન એન્ડ ટૂર્બો કંપનીએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી તેને ડોમેસ્ટિક ઓડર સહિત દેશના વિવિધ બિઝનેસ સેગમેન્ટમાંથી ઓડર મળી રહ્યા છે. ગુજરાત સરકારના કલ્પસર અને નર્મદા જળ સંસાધન વિભાગ દ્વારા આ બંને પ્રોજેક્ટને સમારકામ કરીને તેને ફરી બાંધકામનું ટેન્ડર પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, તાપી-કરજણ પાઈપલાઈન લિંક પ્રોજેક્ટનું કામ પણ એલ એન્ડ ટીને ફાળે જાય છે.
આ રીતે ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ એલ એન્ડ ટીને મળ્યા છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ સારા કામ મળી રહ્યાં છે. જેમ કે, ઉધમપુર-શ્રીનગર- બારામુલા રેલ્વે લિંકનું કામ સહિત અનેક ઓડર લાર્સન એન્ડ ટુર્બોને મળી રહ્યાં છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- એએનઆઈ ન્યૂજ એન્જસી
6 Comments