GovernmentInfrastructureNEWS
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર વિરોધી કંસ્ટ્રક્શન ક્ષેત્રની કાલ્પનિક કહાની
Prime Minister Narendra Modi speaks over Corruptions

નવી દિલ્હી ખાતે મંગળવારે, વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન પર આયોજિત નેશનલ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરતાં દરમિયાન લોખંડી પુરુષ સરદાર પટેલને યાદ કરીને, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ સામેના કાયદા અને તેની સામેના પગલાં અંગે વાત કરી હતી. તે દરમિયાન,મોદીએ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે થતા ભ્રષ્ટાચાર અંગે એક કલ્પાનિક કહાની કહી હતી. તે સાંભળો તેમના જ મુખેથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments