GovernmentInfrastructureNEWS

ઈન્ડિયન રોડ મેન નિતીન ગડકરીએ, દેશનો પ્રથમ 8 લેન એક્સટ્રાડોઝ્ડ કેબલ સ્પાન બ્રીજનું કર્યું નિરીક્ષણ.

Inspected iconic bridge built across the Narmada river near Bharuch, Gujarat.

ઈન્ડિયન રોડ મેન અને કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરી, હાલ દેશભરમાં નિર્માંણ પામી રહેલા રોડ અને બ્રીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું હવાઈ અને જમીની નિરીક્ષણ કરી રહ્યા છે. જેથી, કોઈ પણ રોડ નિર્માંણકર્તાં કંપનીના રોડનું નિરીક્ષણ કરી શકે. નોંધનીય છેકે, આવનારા દિવસમાં નિતીન ગડકરી 1380 કિલોમીટરની લંબાઈ ધરાવતો આખા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસનું હવાઈ નિરીક્ષણ કરશે.

આજે નિતીન ગડકરીએ, ગુજરાતના ભરુચમાંથી પ્રસાર થતી નર્મદા નદી ઉપર નિર્માંણ પામેલો આઈકોનિક બ્રીજનું નિરીક્ષણ કર્યું હતું.

2 કિલોમીટરની લંબાઈ ધરાવતો એક્સટ્રાડોઝ્ડ કેબલ સ્પાન બ્રીજ એક્સપ્રેસ વે ઉપર બાંધવા આવતો ભારત દેશનો પ્રથમ 8 લેનનો બ્રીજ હશે. ભરુચ નજીકના આઈકોનિક ઈન્ટરચેન્જની સાથે, આ પ્રોજેક્ટ દેશમાં એક્સપ્રેસ વે ડેવલપમેન્ટનો ચહેરો બનશે.ઉલ્લેખનીય છેકે, હાલ આ બ્રીજ નિર્માંણાધીન છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close