HousingNEWS

અમદાવાદમાં યોજાયેલા ક્રેડાઈ-ગાહેડના પ્રોપર્ટી શોમાં 1 લાખ કરતાં વધુ ફૂટફોલ

More than 1 lakh footfalls at CREDAI-GIHED Property Show held in Ahmedabad.

અમદાવાદમાં ક્રેડાઈ-ગાહેડનો ત્રિદિવસીય પ્રોપર્ટી શો યોજાયો હતો. જેમાં અંદાજિત 1,10,000 લોકોએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મુલાકાત કરીને, ઘરનું ઘરની શોધ કરીને પોતાનું ઘર ખરીદવાનો પ્રયાસ કર્યો છે તેવું ક્રેડાઈ-ગાહેડના પ્રેસિડેન્ટ તેજશ જોશીએ જણાવ્યું છે.

અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર યોજાયેલા પ્રોપર્ટી શોમાં ભાગ લેનાર ડેવલપર્સના જણાવ્યાનુસાર, મોટાભાગના વિઝિટર્સ પ્રોપર્ટી વસાવવામાં રસ ધરાવનાર વર્ગ હોવાથી પ્રોપર્ટી શોની મુલાકાતની લીધા બાદ, લોકો દ્વારા મોટા પ્રમાણમાં પ્રોજેક્ટની સાઈટ વિઝિટ કરશે.

તેમાં સારા પ્રમાણમાં બુકિંગ મળશે. જ્યારે પ્રોપર્ટી શોમાં ભાગ લેનાર બેંકોને 4000થી વધુ ગ્રાહકોની હોમ લોન માટેની ઈક્વાયરી મળી છે.  

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

11 Comments

  1. Pingback: cock
  2. Pingback: tải go88
  3. Pingback: Gifts
  4. Pingback: deals
  5. Pingback: pg slot
Back to top button
Close