
Rera Registration No. – PR/GJ/AHMEDABAD/AHMEDABAD CITY/AUDA/RAA09045/140921
શું ગોતા વિસ્તારમાં કે એસ.જી. હાઈવેની એડીની મકાન શોધી રહ્યા છો ? તો મુલાકાત કરો અરાઈઝ વાયબ્રન્ટની, જ્યાં આપને મળશે આપના સ્વપ્નનું ઘર, આપના બજેટમાં. અને તમામ લકઝ્યુરીયસ સુવિદ્યાઓ સાથે.

અમદાવાદના ગોતા અને સોલા ભાગવત વિસ્તારમાં છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નિર્માંણકર્તા અરાઈઝ ગ્રુપે, નિરમા યુનિવર્સિટીની સામે અને એસ. જી હાઈવેની નજીક અરાઈઝ વાયબ્રન્ટ નામનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ કર્યું છે.
જો આપ વૈષ્ણોદેવી સર્કલની નજીક, એસ.જી હાઈવેને અડી, નિરમા યુનિવર્સિટીની સામે ફ્લેટ ખરીદવા માંગતો હોય તો, મુલાકાત કરો. અરાઈઝ વાયબ્રન્ટની. કુલ 330 ફ્લેટની સ્કીમમાં, આપ બુક કરાવો, 176 થી 196 સ્કેવર યાર્ડનો 3 BHK ફ્લેટ.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments