Government
-
વડાપ્રધાન મોદી આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે, કરોડોના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના…
Read More » -
રિડેવલપમેન્ટના નિયમોમાં ફેરફારઃ સાંકડા રોડ પર હાઈ રાઈઝની મંજૂરી નહીં મળે, FSIમાં બિલ્ડર્સને મોટી છૂટછાટ
ગુજરાતમાં રિડેવલપમેન્ટમાં જઈ રહેલા મકાનો માટે સરકારે GDCRમાં કેટલાક ફેરફાર કર્યા છે. જે પ્રમાણે નવ મીટરથી ઓછી પહોળાઈના રસ્તા પર…
Read More » -
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ રેલ્વે સ્ટેશનોને રીડેવલપમેન્ટની મંજૂરી, અમદાવાદ રેલ્વે સ્ટેશનની ડીઝાઈનમાં કરાઈ મોઢેરા સૂર્ય મંદિરની ઝાંખી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ત્રણ મહત્વના અને મોટા રેલ્વે સ્ટેશનોને અંદાજિત કુલ 10,000 કરોડ રુપિયાના…
Read More » -
દેશમાં પ્રથમ વખત પર્વતીય વિસ્તારોના વિકાસ માટે, પર્વતમાલા યોજના શરુ, 8 પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાશે
દેશમાં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ જેવા વિસ્તારો માટે ‘પર્વતમાલા યોજના’ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતો પર પરિવહન અને જોડાણની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. તે આપણા દેશના સરહદી ગામોને પણ મજબૂત બનાવશે, જે વિકસિત અને વાઈબ્રન્ટ હોવા જરૂરી છે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગિરનાર ખાતે, ગિરનાર રોપવેનું 24 ઓક્ટોબર, 2020 ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.…
Read More » -
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન, અમદાવાદમાં કેટલાક રસ્તા પર ટ્રાફિકને પ્રતિબંધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ગુજરાત પ્રવાસને લઈને તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. તા. 29 અને 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં ત્રણ…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેનો અંડરપાસનું કર્યુ લોકાર્પણ
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે વિધાનસભાથી મહાત્મા મંદિર વચ્ચેના હાર્દ સમા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ ગ-૪ જંકશન પર રૂ. ૩૪.૭૫…
Read More » -
અમદાવાદ: સાયન્સ સિટી નજીક ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સાયન્સ સિટી નજીક આવેલા ભાડજ સર્કલ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ…
Read More » -
26 સપ્ટેમ્બર-સામેવારે ભાડજ સર્કલ ફ્લાયઓવર બ્રિજનું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે લોકાર્પણ
સાયન્સ સિટી અને ભાડજમાં રહેતા તમામ લોકો માટે એક સારા સમાચાર છે. 26 સપ્ટેમ્બરે એટલે કે સોમવારે, ભાડજ સર્કલ પર…
Read More » -
હવે સિંધુ ભવન રોડ પર વાહન પાર્ક કરવા માટે ભરવો પડશે ચાર્જ ?
અમદાવાદ- શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા સિંધુ ભવન રોડ પર હવે જો લટાર મારવા નીકળશો તો તમારે પાર્કિંગ માટે પૈસા…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લીલીઝંડી આપે તેવી સંભાવના
શહેરીજનોની આતુરતાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્વિમ વિસ્તારને જોડતી અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1ની શરૂઆત થવા જઈ રહી…
Read More »