Urban Development
-
સાયન્સ સિટીની પાછળ આવેલો સાયન્સ પાર્ક બનશે પ્રિમીયમ રેસિડેન્શિયલ એરિયા
અમદાવાદ શહેરનો પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટી નજીક સાયન્સ પાર્ક નામનો એક નવીન રેસિડેન્શિયલ એરિયા ડેવલપ થઈ રહ્યો છે.…
Read More » -
અમદાવાદના પશ્ચિમમાં જંત્રીના દરો વધવાની પ્રબળ સંભાવના રહેલી છે.- સૂત્રો
12 વર્ષથી વધુ સમય બાદ રાજ્ય સરકારે શહેરના વિવિધ વિસ્તારો માટે જંત્રીના દરનું પુન: મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કલેક્ટર (સ્ટેમ્પ ડ્યૂટી અને આકારણી) ને છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા વેચાણ ખતની વિગતો માંગવામાં આવી છે. જેથી કરીને જિલ્લા મૂલ્યાંકન સમિતિ કામચલાઉ દરે પહોંચી શકે, જે નવા જંત્રી દરોની દરખાસ્ત પર અસર કરશે. જે જમીન સોદાઓની તપાસ કરવામાં આવી રહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) વિસ્તારમાં સ્થિત છે. એક વરિષ્ઠ મહેસૂલ અધિકારીઓનું કહેવું છે કે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જંત્રીના દરમાં ભારે ઉછાળો થાય તેવી સંભાવના રહેલી છે. એક અધિકારી કહે છે, “દોઢ વર્ષ પહેલાં, બોડકદેવ ટીમાં 3,469 ચોરસ મીટરના ફાઇનલ પ્લોટ નંબર 385ની 2.22 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હરાજી કરવામાં આવી હતી. તેની 77.04 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે.…
Read More » -
કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે GICEA સંસ્થાની લીધી મુલાકાત, નશા મુક્ત ભારત બનાવવા માટે કર્યુ સૂચન
અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી ગુજરાતના આર્કીટેક્ટ અને સિવીલ એન્જીનીયર્સની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAના કાર્યલય પર 19 જાન્યુઆરીના રોજ સાંજે કેન્દ્રીય હાઉસિંગ અને…
Read More » -
રાજ્યની દરેક નગરપાલિકામાં બનાવાશે એક ટીપી સ્કીમ- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત
ગુજરાત રાજ્યના શહેરોમાં વધતી વસ્તીની સાથે-સાથે લોકોને ‘ઈઝ ઓફ લિવિંગ’ ની અનુભૂતિ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકામાં એક ટાઉન…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કરશે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ત્યારે આજે તેઓ ધોલેરા અને અમદાવાદને જોડતા…
Read More » -
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે
કેન્દ્રીય રોડ- ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેબિનેટ મંત્રી નિતીન ગડકરી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે સાત વાગે…
Read More » -
1344 કરોડમાં બનશે 27 માળની સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય, પીએસપી પ્રોજેક્ટસ્ લિ. કરશે નિર્માણ
સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય બિલ્ડિંગ નિર્માણ કરવાનો રુ. 1344.01 કરોડનો પ્રોજેક્ટ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો…
Read More » -
ટી.પી. અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, એક જ વર્ષમાં ફાઈનલ ટી.પી. થઈ જાય તે અંગે મ્યુનિ. કમિશનરોને તાકીદ
ડ્રાફ્ટ ટીપી મંજૂર થયાના એક જ વર્ષમાં ફાઈનલ ટીપી થઈ જાય તે ખૂબ જ જરુરી છે તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું…
Read More » -
અર્ફોડેબલ હાઉસની વ્યાખ્યા બદલાઈ, 65-70 લાખનું મકાન એટલે અર્ફોડેબલ
રિયલ એસ્ટેટમાં 2022ના વર્ષમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ હોવાનું નાઈટ ફ્રેન્ક…
Read More » -
અર્બન સિવીક સંસ્થાઓને સરકાર દ્વારા મળતું ફંડ આપતી સિસ્ટમ ધીમે ધીમે થશે બંધ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું છે કે, શહેરી વિકાસ સત્તામંડળ, કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પાલિકાઓ સહિત સંસ્થાઓ પોતાની…
Read More »