Infrastructure
-
સરસપુર-રખિયાલમાં રોડ પહોળો કરવા 83 ગેરકાયદે બાંધકામો દૂર કરાશે
અમદાવાદ: Built India Media: સરસપુર-રખિયાલ વોર્ડમાં ત્રિકમલાલ ચાર રસ્તાથી એવરેસ્ટ ચાર રસ્તા સુધીના 700 મીટરના માર્ગને 30.50 મીટર પહોળો કરવા…
Read More » -
રાજકોટમાં 3 બ્રિજના કામમાં બેદરકારી બદલ 2 એન્જિનિયર સસ્પેન્ડ
રાજકોટ:Built India Media: 150 ફૂટ રિંગ રોડ પર ત્રણ બ્રિજના પહોળા કરવાના કામમાં ગંભીર બેદરકારી સામે આવતા રાજકોટ મહાનગરપાલિકા (RMC)એ…
Read More » -
નિર્માણાધીન પ્રોજેક્ટોમાં કન્સ્ટ્રક્શનમાં સલામતી અત્યંત જરુરી, સરકાર કડક પગલાં લે તેવી લોકમાંગ.
ગાંધીનગર: Built India Media: સ્ટેટ કેપિટલ ગાંધીનગરના કૂડાસણમાં એક નિર્માણાધીન કોમર્શિયલ પ્રોજેક્ટ પર બુધવાર રાતે કન્સ્ટ્રક્શન માટેની ક્રેન અચાનક તૂટી…
Read More » -
ગુજરાત રેન્ટ બિલ 2026: ભાડાની ડિપોઝિટ હવે 3 મહિનાના ભાડા સુધી મર્યાદિત થશે
અમદાવાદ:Built India Media: ગુજરાત સરકાર નવા રેન્ટ બિલ દ્વારા ભાડા વ્યવસ્થામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. બિલમાં સુરક્ષા ડિપોઝિટ…
Read More » -
સુરતના શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ
સુરત: Built India Media: સરોલી વિસ્તારમાં આવેલા શ્યામ સાંગિની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં આશરે 15થી 17…
Read More » -
દરીયાપુરમાં 26 હજાર ચોરસ ફૂટના ગેરકાયદે બાંધકામ સામે AMCની કાર્યવાહી
અમદાવાદ: Built India Media: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એસ્ટેટ વિભાગે દરીયાપુર વોર્ડમાં બે સ્થળે ગેરકાયદે બાંધકામ સામે તોડવાની કાર્યવાહી શરૂ…
Read More » -
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના જંકશન પર ₹124 કરોડનો ઇન્ટરચેન્જ બનશે
અમદાવાદ: Built India Media: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને એસપી રિંગ રોડના જંકશન પર ₹124.40 કરોડના ખર્ચે ઇન્ટરચેન્જ બનાવવા માટે NHAIએ ટેન્ડર મંગાવ્યા…
Read More » -
ગુજરાતમાં 10 કે તેથી વધુ કામદારો ધરાવતા એકમોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત
અમદાવાદ: Built India Media: ગુજરાતમાં 10 કે તેથી વધુ કામદારો ધરાવતી ફેક્ટરી, બાંધકામ સાઇટ તેમજ ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે…
Read More » -
આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ, રિયલ એસ્ટેટ- જમીન અંગે બિલો રજૂ થશે
ગાંધીનગર: Built India Media: ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. અને 9થી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. સત્ર…
Read More » -
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન: સુરત-બિલીમોરા સેક્શન 2027માં શરૂ થવાની શક્યતા
મુંબઈ: Built India Media: ભારતની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. સુરત-બિલીમોરા વચ્ચેનો પ્રથમ સેક્શન 2027માં…
Read More »