Housing
-
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નિતીન ગડકરી ગુજરાતના બે દિવસીય પ્રવાસે
કેન્દ્રીય રોડ- ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેબિનેટ મંત્રી નિતીન ગડકરી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે સાંજે સાત વાગે…
Read More » -
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં વાઈન્ડપ પૂરજોશમાં, આગામી ડેવલપર્સ પ્રોજેક્ટો શરુ કરે તેવી સંભાવના
રીયલ એસ્ટેટ સેક્ટરના જાણકાર દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રમુખનગરમાં કાયમી માટે સ્ટ્રીટ લાઈટ, ગટર અને રોડ નિર્માણ…
Read More » -
હવે, પ્રિ-ફેબ્રિકેટેડ રોડ બનવાના દિવસો દૂર નથી – કેન્દ્રીય રાજ્ય કક્ષાના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રી
બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં આવનારો યુગ પ્રિ-કાસ્ટ અને પ્રિ-ફેબ્રિકેટેડનો હશે. કારણ કે, વર્તમાનમાં રોડ, બ્રિજ સહિત મોટા માળખાકીય પ્રોજેક્ટમાં પ્રિ-કાસ્ટ…
Read More » -
ટેક્સ ન ભરવા બદલ, અમદાવાદ કોર્પોરેશને 2731 પ્રોપર્ટીને સીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા 15 દિવસમાં ટેક્સની ચુકવણી ન કરવા બદલ 2,731 મિલકતોને સીલ કરી દીધી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર અને મહેસૂલ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ એવા માલિકોની મિલકતો સીલ કરી છે જેમની મિલકત વેરો રૂ. 50,000 થી વધુ બાકી છે. સિવિક બોડીએ લગભગ 50,000 એવી મિલકતોની યાદી તૈયાર કરી છે જ્યાં 50,000 રૂપિયાથી વધુ ટેક્સ બાકી છે. નાગરિક સંસ્થાએ આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 7,704 મિલકતોને સીલ કરી છે. “ટેક્સ વિભાગે કરદાતાઓ માટે ટેક્સ રિબેટ પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરી છે. ઘણા લોકોએ હજુ પણ તેમના લેણાં ચૂકવ્યા નથી, તેથી અમે તેમની સામે કડક પગલાં લઈ રહ્યા છીએ. આ મિલકત માલિકોએ અનેક વખત નોટિસો આપવા છતાં વેરો ભર્યો નથી. જો તેઓ તેમની મિલકતો સીલ કર્યા પછી પણ તેમની બાકી રકમ ચૂકવશે નહીં, તો નાગરિક સંસ્થા તેમને જપ્ત કરશે અને તેમની હરાજી કરશે,” AMCની મહેસૂલ સમિતિના અધ્યક્ષ જૈનિક વકીલે જણાવ્યું હતું.…
Read More » -
1344 કરોડમાં બનશે 27 માળની સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય, પીએસપી પ્રોજેક્ટસ્ લિ. કરશે નિર્માણ
સુરત મહાનગરપાલિકા મુખ્ય કાર્યલય બિલ્ડિંગ નિર્માણ કરવાનો રુ. 1344.01 કરોડનો પ્રોજેક્ટ ગુજરાત સહિત દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને મળ્યો…
Read More » -
ટી.પી. અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એક્શનમાં, એક જ વર્ષમાં ફાઈનલ ટી.પી. થઈ જાય તે અંગે મ્યુનિ. કમિશનરોને તાકીદ
ડ્રાફ્ટ ટીપી મંજૂર થયાના એક જ વર્ષમાં ફાઈનલ ટીપી થઈ જાય તે ખૂબ જ જરુરી છે તેવું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું…
Read More » -
અર્ફોડેબલ હાઉસની વ્યાખ્યા બદલાઈ, 65-70 લાખનું મકાન એટલે અર્ફોડેબલ
રિયલ એસ્ટેટમાં 2022ના વર્ષમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ હોવાનું નાઈટ ફ્રેન્ક…
Read More » -
રહેણાંક-કોમર્શિયલ ઈમારતોની જેમ બિનકાયદેસર ઔદ્યોગિક એકમોને નિયમિત કરવા સરકાર કરશે જાહેરાત
ગુજરાત રાજ્યમાં રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે કાયદો ઘડ્યા બાદ હવે રાજ્યમાં અનધિકૃત ઔદ્યોગિક એકમોને પણ…
Read More » -
અર્બન સિવીક સંસ્થાઓને સરકાર દ્વારા મળતું ફંડ આપતી સિસ્ટમ ધીમે ધીમે થશે બંધ – મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવ્યું છે કે, શહેરી વિકાસ સત્તામંડળ, કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પાલિકાઓ સહિત સંસ્થાઓ પોતાની…
Read More » -
મહેસાણામાં યોજાયેલા ત્રિદિવસીય પ્રોપર્ટી શોમાં 30,000 મુલાકાતીઓએ ઘરનું ઘર ખરીદવા મુલાકાત લીધી
મહેસાણામાં યોજાયેલા ત્રિદીવસીય પ્રોપર્ટી શોમાં કુલ 30,000 ફૂટફોલ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર મહેસાણામાં યોજાયેલા પ્રોપર્ટી શોમાં કુલ 250 પ્રોજેક્ટ…
Read More »