Big Story
-
જાણો કેવી બનશે નવી કર્ણાવતી ક્બલ – કેતન પટેલ, સેક્રેટરી, કર્ણાવતી કબલ, અમદાવાદ
ઔડા દ્વારા જાહેર કરાયેલા 68 ગામોમાં સમાવિષ્ઠ મુસલાણા ગામ, જે કડી સ્ટેટ હાઈવે 135 પર આવે છે. જ્યાં અમદાવાદની પ્રતિષ્ઠિત…
Read More » -
70 માળની બિલ્ડિંગો નિર્માંણ કરવાની મંજૂરી અંગે રીયલ એસ્ટેટ-કંસ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયકારોની પ્રતિક્રિયા
ગુજરાત સરકારે અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં 70 માળની બિલ્ડિંગો નિર્માંણ કરવાની મંજૂરી આપવા અંગેની જાહેરાત કરી છે. તો જાણીએ…
Read More » -
રીયલ એસ્ટેટ- કંસ્ટ્રક્શન સેક્ટરમાં આનંદની લહેર, અમદાવાદ સહિત રાજ્યનાં 5 શહેરોમાં નિર્માંણ પામશે 70 માળની ગગનચૂંબી ઈમારતો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના મહાનગરોને આધુનિક ટચ આપી વિશ્વકક્ષાના શહેરો સમકક્ષ રાજ્યના 5 શહેરો નિર્માંણ કરવા માટે માર્ગ ખુલ્લો કર્યો…
Read More » -
મુલસાણા, ચેખલા અને વયાણામાં અમદાવાદની જાણીતી ત્રણ કલબ નિર્માંણ પ્લાનિંગને કારણે, જમીન રોકાણમાં આવી શકે છે બુસ્ટ અપ
માળખાકીય વિકાસ, એ કોઈપણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક વિકાસની આધારશીલા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલા 76 કિલોમીટરના સરદાર પટેલ રીંગ રોડને…
Read More » -
રાજ્યની હોસ્પિટલો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનું પાલન કરવા રુપાણીની શહેરી વિકાસ વિભાગને તાકીદ
અમદાવાદની શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટનાને મુખ્યમંત્રી વિજય રુપાણીએ દુ:ખ જ ઘટના ગણાવી છે. આ ઘટનાને પગલે રુપાણીએ તાત્કાલિક ધોરણે રાજ્યની…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, શ્રીરામના ભવ્ય મંદિરનો શિલાયન્સ, ત્રણ વર્ષમાં નિર્માંણ પામશે મંદિર
આજે અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન કર્યું છે. જેમાં તેમણે, કુલ 9 આધારશીલોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન…
Read More » -
રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રેનું ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ builtindia.in નું, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શુભારંભ
રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રેનું ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ builtindia.in નું, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શુભારંભ રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન…
Read More » -
મધ્યપ્રદેશમાં 750 મેગાવૉટ રીવા સૌર ઊર્જા પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીએ કર્યો રાષ્ટ્રને સમર્પિત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મધ્યપ્રદેશના રીવામાં 1500 હેક્ટર જમીન પથરાયેલા 750 મેગાવૉટ વીજળીની ક્ષમતા ધરાવતા સૌર ઊર્જા પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું.…
Read More » -
હરિયાણામાં 20,000 કરોડના ખર્ચે નિર્માણ પામશે 11 હાઈવે પ્રોજેક્ટ- નીતિન ગડકરી- કેન્દ્રીય પ્રધાન
હરિયાણામાં કેન્દ્ર સરકારે 20,000 કરોડના ખર્ચે કુલ 11 હાઈવે પ્રોજેક્ટને નિર્માંણ કરવાનો પાયો નાખ્યો છે. રોડ ટ્રાન્સપોર્ટેશન અને હાઈવે મંત્રાલયના…
Read More » -
નીતિન ગડકરી અને પિયુસ ગોયલે બાકી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા યોજી ઉચ્ચ સ્તકીય બેઠક
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, રેલ્વે મંત્રી પિયુસ ગોયેલ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે દેશમાં બાકી…
Read More »