NEWS

બુંદેલખંડ એક્સપ્રેસ વે પર વરસાદ પડતાં પડ્યું ગાબડું

part of the newly-inaugurated Bundelkhand Expressway caved in

બુદેલખંડ એક્સપ્રેસ વે શરુ થયાને હજી પાંચ જ દિવસ થયા છે ત્યાં તેના વિશે થયેલા તમામ દાવાની પોલ ખૂલી ગઈ છે. દેશના મોટા ઈજનેરોએ મજબુતી પર બારીક નજર રાખીને બુદેલખંડ એક્સપ્રેશ વેનું નિર્માંણ કર્યું છે.

પહેલા વરસાદમાં જ જાલૌનમાં જ એક સ્થાને સડક બેસી ગઈ. વિડીયો સામે આવતાં જ સમાજવાદી પાર્ટીએ પ્રહારો કરવાનું શરુ કરી દીધું હતું. જો કે બુદેલખંડ એક્સપ્રેસ વે બાંધકામની જવાબદારી સંભાળી રહેલી સંસ્થાએ રાતે જ રસ્તાનું સમારકામ શરુ કરી દીધું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close