Civil EngineeringCivil TechnologyConstructionGovernmentGovtInfrastructureNEWSUrban Development
AMC સ્ટેન્ડિંગ કમિટી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 જુલાઈએ અમદાવાદમાં ચાર અંડરપાસનું ખાતમૂહુર્ત કરશે
AMC Standing Committee: Union Home Minister Amit Shah to lay foundation four underpasses in Ahmedabad on July 2
અમદાવાદ શહેરને ફાટકમુક્ત કરવા અંતર્ગત ચાંદખેડા ઉમા ભવાની, ડિકેબિન, ત્રાગડ અને ખોડિયાર એમ ચાર રેલવે ફાટક પર અંડરપાસ બનાવવામાં આવશે. 2 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ અંડરપાસની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ચાંદલોડિયા વોર્ડમાં આવેલા શાયોના સિટી પાસે અંડરપાસનું પણ લોકાર્પણ કરાશે. આ ઉપરાંત થલતેજ વોર્ડમાં હેબતપુર ગામ પાસે વૃક્ષારોપણ કરાશે. ટીપી પ્લોટમાં 75 હજાર જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી ઉગાડવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
8 Comments