GovernmentGovtNEWS
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી સંસદભવનની મુલાકાતે
Gujarat Chief Minister Bhupendra Patel visits Delhi Parliament House today

આજે રાજધાની નવી દિલ્હી સ્થિત આવેલા સંસદભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન વડાપ્રધાન સાથે રાષ્ટ્ર નિર્માંણ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

નોંધનીય છે કે, આગામી અઠવાડિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી હોવાથી ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને દિલ્હી હાઈકમાન્ડના આમંત્રણના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હી સંસદભવનની મુલાકાત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
14 Comments