GovernmentHousingNEWSPROJECTS

વૈષ્ણોદેવી નજીક નિર્માણાધીન સાઈટના બેઝમેન્ટમાં બાજુની બિલ્ડિંગની દીવાલ ધસી પડી, કોઈ જાનહાનિ નહી.

The wall collapsed near Vaishnodev circle in Ahmedabad.

ગઈકાલે રાત્રે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી નિર્માણધીન રેસિડેન્શિયલ પ્રોજેક્ટના બેઝમેન્ટમાં બાજુની બિલ્ડિંગની દીવાલ ધસી પડી હતી. જેમાં બે કે ત્રણ કાર દબાઈ ગઈ હતી. જોકે, સદ્દ નસીબે, તેમાં કોઈ જ જાનહાનિ થઈ ન હતી.

નોંધનીય છેકે, વર્તમાનમાં હાઈ રાઈઝ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે અને તેમાં બે અને ત્રણ બેઝમેન્ટ કરવાં અનિવાર્ય બન્યા છે. ત્યારે આવી ઘટનાઓ બનવાની સંભાવના વધારે રહેલી છે. ત્યારે આ ઘટનાઓ ન ઘટે તે માટે દરેક ડેવલપર્સે લોક હિત માટે ડાયાફ્રોર્મ વોલ કરવી જોઈએ અને તેનું નિર્માણ થાય ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી જરુરી છે.

ડાયાફ્રોમ વોલ નિર્માણ કરતાં દરમિયાન ડેવલપર્સે ગુણવત્તાના દરેક માપદંડોને જાણીને તેનો સંપૂર્ણ અમલ કરવો જોઈએ જેથી, ભવિષ્ય કોઈ જ ઘટના પણ ન ઘટે અને અને ડેવલપર્સનું માન વધે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close