GovernmentNEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વાઈબ્રન્ટ ગુજરાત 2022 ભાગરુપે, દુબઈના બે દિવસીય પ્રવાસે.
Chief Minister Bhupendra Patel on a two-day visit to Dubai as part of Vibrant Gujarat 2022.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી જાન્યુઆરી 2022 માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા દુબઈ રોડ શૉ માટે આજથી દુબઈના બે દિવસના પ્રવાસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે રવાના થયા છે.
મુખ્યમંત્રીને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઈ જતા પહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવશ્રી અને વરિષ્ઠ સચિવોએ પ્રવાસ શુભદાયી અને સફળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ.
20 Comments