કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ચીનમાં મેન્યુફેક્ચરીંગ થયેલી ઈલેક્ટ્રિક ટેસલા કાર ભારતમાં વેચાણ કરવામાં આવશે નહી. પરંતુ, ભારતમાં જ ટેસલા કારનું ઉત્પાદન કરવામાં આવે અને ભારતમાં વેચાણ કરવામાં આવશે તેવી માંગ અને શરતો ટેસલા કારના સીઈઓ ઈલોન મુસ્ક સાથે વાત કરી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments