GovernmentNEWS

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાત મુલાકાતે, ગાંધીનગર ખાતે નવી સ્કેપ પોલીસી કરશે જાહેર તેવી સંભાવના.

Union Minister Nitin Gadkari to visit Gujarat Today

રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરશે. સૂત્રોના દ્વારા મળતી માહિતી મુજબ, નિતીન ગડકરી સ્ક્રેપ માટેનો પાઈલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યૂઅલ રીતે જોડાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છેકે, આ કાર્યક્રમ બાદ, નિતીન ગડકરી ગુજરાતમાં ચાલી રહેલા નેશનલ હાઈવે પ્રોજેક્ટો જલદીથી પૂરા થાય તે માટે પણ ચર્ચા- વિચારણા કરશે તેવી સંભાવના છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા ન્યૂઝ.

Show More

Related Articles

Back to top button
Close