GovernmentInfrastructureNEWS

સાવધાન ! નિતીન ગડકરીની ચેતવણી, જો રોડ નિર્માંણમાં કોઈ ખામી સર્જાઈ તો, રોડ ઉખાડી દઈશ.

ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ઝારખંડના સડક નિર્માંણ અંગેની એક કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન દરમિયાન, ઝારખંડના રોડ અને બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સહિત રોડ નિર્માંણ કરતી કંસ્ટ્રક્શન કંપનીઓને પણ ચેતવણી આપતાં જણાવ્યું છેકે, જો રોડ નિર્માંણકાર્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ખરાબ ગુણવત્તા ચલાવી લેવામાં આવશે નહી. અને જો રોડ નિર્માંણમાં કે ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં જો કોઈ ખામી જણાશે તો તે, રોડને ઉખાડી દેવા માટે કોન્ટ્રાક્ટરોને ફરજ પાડવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ભારત સરકાર

Show More

Related Articles

Back to top button
Close