GovernmentInfrastructureNEWS

ગાંધીનગર-કોબા રોડ ઉપર પીડીપીયુ જંક્શન પર ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ પામશે- નિતીન પટેલ

પાટનગર ગાંધીનગર-કોબા રોડ પર આવેલા પીડીપીયુ જંક્શન પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવર નિર્માંણ કરવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રોડ પરિવહન મંત્રી નિતીન પટેલે સોમવાર વિધાનસભામાં કરી હતી. આ ફ્લાયઓવર નિર્માંણવાથી લોકો હાલાકીમાંથી મુક્ત થશે. મહત્વનું છેકે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારો થઈ રહ્યો તે મહાનગરોમાં થઈ રહેલા વિકાસના આધીન કહી શકાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close