GovernmentInfrastructureNEWS

અજય એન્જીનીયરીંગ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને બે બ્રીજ પ્રોજેક્ટ મળ્યા.

અજય એન્જીનીયરીંગ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી બે બ્રીજ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે. જેમા એક અમદાવાદના રાજસ્થાન હોસ્પિટલ સર્કલ નજીક અને બીજો ગાંધીનગર રક્ષા શક્તિ સર્કલ પર, આ બન્ને પ્રોજેક્ટ વીઆઈપી કોરીડોર ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પરના મળ્યા છે. જેમાં પ્રથમ પ્રોજેક્ટ 128.93 કરોડનો એક્સ્ટ્રાડોજેડ કેબલ સ્ટે બ્રીજ ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર નિર્માંણ પામશે. જ્યારે બીજો બ્રીજ રક્ષા શક્તિ સર્કલ ફ્લાયઓવર બ્રીજ 47.27 કરોડમાં નિર્માંણ પામશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close