GovernmentInfrastructureNEWSUpdates
ભારત અને બાંગ્લાદેશને જોડતો મૈત્રી સેતુ બ્રીજનું ઉદ્ઘાટન
ભારત અને બાંગ્લાદેશને જોડતો ફેની નદી પરનો મૈત્રી સેતું બ્રીજનું ઉદ્ઘાન ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે. જે વાતનો આનંદ વ્યક્ત કરતા દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમીટેડના સીએમડી દિનેશચંદ્ર અગ્રવાલ જણાવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે મેત્રી સેતુ બ્રીજ પ્રોજેક્ટ એ અમારી કંપનીની સફળતા માટેનું કલગી સમાન છે.
તેમણે ભારત સરકારના આવા ઉમદા પ્રાજેક્ટને પુર્ણ કરવા માટે NHIDCLઅને MORTH સંસ્થાઓ એ સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
11 Comments