GovernmentInfrastructureNEWS
દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વેમાં, એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડ લાઈફ કોરીડોર નિર્માંણ પામશે
210 કિલોમીટરની લંબાઈ ધરાવતા દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વેનું નિર્માંણકાર્યની શરુઆત આવનારા સમયમાં શરુ થશે. 13000 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ વેમાં 12 કિલોમીટર લાંબો એલિવેટેડ અને સિક્સ લેન પહોળાઈ ધરાવતો એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડ લાઈફ કોરીડોર નિર્માંણ પામશે. ત્યારે નજર કરીએ કેવો નિર્માંણ પામશે, 12 કિલોમીટરનો સૌથી લાંબો એલિવેટેડ વાઈલ્ડ લાઈફ કોરીડોર.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
21 Comments