GovernmentHousingInfrastructureNEWSPROJECTS

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, મેટ્રોરેલ પ્રોજેક્ટ ફેઝ-2ના નિર્માણ રુટની મુલાકાત કરી, કર્યુ જાત નિરીક્ષણ

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-2, મોટેરાથી ગાંધીનગરના રુટ પર વિવિધ સ્થાનો પર થઈ રહેલા રેલ્વે રુટ અને સ્ટેશનોના નિર્માણની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યુ હતું.

તેમજ કામ અંગે મેટ્રો રેલના અધિકારીઓ અને નિર્માણના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ નિર્માણ અંગેની ચિતાર લઈને સમીક્ષા કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સીએમઓ સોશિયલ મિડીયા

Show More

Related Articles

Back to top button
Close