HousingInfrastructureNEWS
ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલરે પહોંચશે- નિષ્ણાંતોનો મત
ભારતીય કન્સ્ટ્રક્શનના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલર હશે. અને 2030 સુધીમાં દેશના જીડીપીમાં 13 ટકાનો હિસ્સો બનશે. તેમજ ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝમાં 2023-2026 દરમિયાન સરેરાશ એન્યૂઅલ ગ્રોથ 6.2 ટકા રહેવાનો આશાવાદ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.