GovernmentInfrastructureNEWSPROJECTS
ગાંધીનગર : રક્ષા શક્તિ સર્કલ પરનો ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ, 15 એપ્રિલ થવાની સંભાવના
Gandhinagar: Inauguration of Flyover Bridge on Raksha Shakti Circle, likely to be on April 15
પાટનગર ગાંધીનગરના કુડાસણમાં આવેલા રક્ષા શક્તિ સર્કલ પર નિર્માણ પામી રહેલો ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ પૂર્ણતાના આરે છે. અને આવનારી 15 એપ્રિલે તેનું લોકાર્પણ થાય તેવી સંભાવના રહેલી છે. 936 મીટરની લંબાઈ અને 27 મીટરની પહોળાઈ ધરાવતો સિંગલ પીઅર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતાની સાથે અમદાવાદથી ગાંધીનગર અને ઉત્તર ગુજરાત તરફ જતાં મુસાફરો માટે સુચારુ ટ્રાફિક બનશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
7 Comments